વિશ્વમાં સૌથી વધુ વેચાતા 10 Smartphone – જાણો ટોપ લિસ્ટ

iPhone 15 ફરી બન્યો WORLD'S No. 1 Smartphone,

વિશ્વમાં સૌથી વધુ વેચાતો ફોન બન્યો

iPhone 15 એ 2024 ત્રીજા ક્વાર્ટરનો ટોપ સ્માર્ટફોન બન્યો

iPhone 15 Pro, Pro Max: 2024 ટોપ 10માં બીજા અને ત્રીજા સ્થાને

Appleના 4 ફોન ટોપ 10માં: iPhone 14 9મા સ્થાને

સેમસંગના 5 અને એપલના 4 ફોન ટોપ 10માં

આ યાદીમાં Samsung Galaxy A15 4G, Galaxy A15 5G, Galaxy A05 અને Galaxy A35નો સમાવેશ થાય છે.

એટલે કે કંપનીની A-સિરીઝ ખૂબ જ લોકપ્રિય છે. સેમસંગનું એક ફ્લેગશિપ ડિવાઇસ પણ આ લિસ્ટમાં સામેલ છે.

સેમસંગ ગેલેક્સી S24 પણ વિશ્વના સૌથી વધુ વેચાતા ફોનની યાદીમાં સામેલ છે. જો કે, આ ઉપકરણ 10મા સ્થાને આવે છે.

આ સમગ્ર લિસ્ટમાં એક જ ફોન છે, જે સેમસંગ કે એપલ તરફથી નથી આવતો. તે સ્માર્ટફોન Redmi 13C 4G છે. આ ફોન ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થયો હતો.

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home