ઉનાળાની ગરમીમાં અમૃત સમાન છે લીચી, જાણો ફાયદા
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીચી ખાવાથી શરીરને હાઇડ્રેટ રાખી ઠંડક આપે છે.
વિટામિન C થી ભરપૂર લીચી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે.
પાચનતંત્ર સુધારે છે અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર લીચી ત્વચા પર કુદરતી ચમક લાવે છે.