ચમકતી ત્વચા અને હેલ્ધી બોડી માટે ખાઓ લીચી
લીચીમાં રહેલું વિટામિન C ઇમ્યુનિટી વધારે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
તે વિટામિન B6 થી ભરપૂર છે, જે મગજને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે.
લીચીમાં રહેલું વિટામિન E કોષોનું રક્ષણ કરી વધતી ઉંમરની અસરોને ઘટાડે છે.
વિટામિન B2 અને B3 પાચનતંત્ર સુધારે છે અને શરીરને દિવસભર એનર્જી પૂરી પાડે છે.