ટ્રેનમાં કેટલો સામાન લઈ જવાની છૂટ મળે છે?
ફર્સ્ટ એસી
70 કિલો સુધી સામાનની છૂટ, વધારાનો 15 કિલો સામાન લઈ જવાની પણ મંજૂરી છે.
સેકન્ડ એસી
50 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે. 10 કિલો વધારાનો સામાન લઈ જવાની છૂટ છે.
થર્ડ એસી
40 કિલો સામાન સાથે વધારાના 10 કિલોની મંજૂરી છે.
સ્લીપર ક્લાસ
40 કિલો સુધીનો સામાન લઈ જવાની છૂટ છે. વધારાનો 10 કિલોની પણ પરવાનગી.
જનરલ કોચ
35 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય. વધારાનો 10 કિલો સામાન લઈ જવાની મંજૂરી.