અભિનેત્રી ત્રિશાએ ઇન્સ્ટાગ્રામ પર વિજયને અનફોલો કરી દીધા?
બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો શરૂ થઈ છે.
થલપતિ વિજયના જન્મદિવસ પર ત્રિશાએ સોશિયલ મીડિયા પર વિશ કર્યું નહોતું.
ત્રિશાએ વિજયને અનફોલો કર્યાની ચર્ચા સાથે ચાહકો આશ્ચર્યચકિત થયા છે.
સોશિયલ મીડિયામાં બંનેના બ્રેકઅપની ચર્ચાએ જોર પકડ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચેની મિત્રતા ખૂબ ચર્ચામાં હતી.
બંને કલાકારો તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.