મોટાભાગના લોકોને મોડી રાત સુધી જાગવાની આદત હોય છે

આ આદત તમારા માટે નુકશાનકારક નીવડી શકે છે 

આ આદતને સુધારીને તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકો છો

હંમેશા નિશ્ચિત સમયે સૂવાની અને ઉઠવાની ટેવ પાડો

જો તમે વહેલા સૂઈ જાઓ છો, તો તમે 7-8 કલાક ઊંઘી શકશો

સૂવાના 2 કલાક પહેલા મોબાઈલ અને ટીવી બંધ કરો. બની શકે તો રાત્રે પુસ્તકો વાંચવાની ટેવ પાડો

રાત્રે વહેલા ભોજન લેવાની આદત બનાવો, સૂવાના 2 કલાક પહેલા ભોજન લો

સૂતા પહેલા તમારી એલાર્મ ઘડિયાળને દૂર રાખો, નહીં તો તમે એલાર્મ બંધ કરીને પાછા સૂઈ જશો

ઘણા લોકો 4-5 એલાર્મ લગાવીને સૂઈ જાય છે, આવું કરવાનું ટાળો

સૂતા પહેલા આરામદાયક કપડાં પહેરો અને દિવસના તમામ ટેન્શન ભૂલી જાઓ અને સૂઈ જાઓ

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home