આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો
ટ્રમ્પે ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી જેની વિપરીત અસર થઈ
સેન્સેક્સમાં 750 અને નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો
BSE ની ટોચની 30 કંપનીઓમાંથી 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો
ટાટા મોટર્સ, RIL, M&M અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં ઘટાડો
BSE સ્મોલકેપમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો
BSE ના 61 શેરોમાં લોઅર સર્કિટ જોવા મળી