ડોનાલ્ડ ટ્રમ્પ માટે સમય અત્યંત કપરો, તેમની આર્થિક સ્થિતિ કથળી હોવાના અહેવાલ છે.
જે ટ્રમ્પ પોતાની સંપત્તિ અને પાવર માટે જાણીતા હતા, આજે તેમની 'દાદાગીરી' શાંત પડતી દેખાય છે.
ટ્રમ્પના અંગત એરપોર્ટ અને વિમાન સંભાળતા કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ હવે ફાંફા પડી રહ્યા છે.
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને બદલાતા સમીકરણોએ ટ્રમ્પના બિઝનેસ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો છે.
આ કપરા સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ટ્રમ્પની વહારે આવ્યા હોવાની ચર્ચા.
અહેવાલો મુજબ, મસ્કે એરપોર્ટ ચાલુ રાખવા અને પગાર માટે મોટી રકમની મદદ કરી છે.
આર્થિક પાયમાલીની અસર ટ્રમ્પના આગામી રાજકીય અભિયાન અને છબી પર પણ પડી શકે છે.