ત્વચાની તંદુરસ્તી માટે અજમાવો ચોખાના પાણીનો ઘરેલુ અને કુદરતી ઉપચાર

માત્ર ચહેરા જ નહિ પરંતુ ગરદન, હાથ-પગની ત્વચામાં પણ આ ઉપાય કારગર છે

ચહેરાની નાજૂક ત્વચાને ચોખાના પાણીની મદદથી ચમકદાર અને સ્વચ્છ બનાવી શકાય છે

પ્રાચીનકાળથી ચોખાના પાણીનો ઉપયોગ એક ઉત્તમ સૌંદર્ય પ્રસાધન તરીકે થાય છે

ચોખાના પાણીમાં વિટામિન બી, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ્સ, મિનરલ્સ વગેરે હોય છે

ચોખાના પાણીમાં રહેલા વિટામિન બી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરુપ થાય છે

ચોખાના પાણીમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટ્સ ત્વચાને ચુસ્ત બનાવે છે

દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ ગુજરાતભરમાં હાઈએલર્ટ

પ્રેમાનંદ મહારાજના જીવન પરિવર્તન લાવતાં વિચારો વિશે જાણો

ફોન થઈ ગયો છે સ્લો તો આ હોઈ શકે છે કારણ

Gujaratfirst.com Home