આજે જ ટ્રાય કરો ટામેટાની ચટણી અને જૂઓ કમાલ
ખાટી-મીઠી એવી આ Tomato Chutney અબાલવૃદ્ધ સૌને પ્રિય છે
Tomato Chutney ને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં ઉપયોગ કરી શકાય છે
જરુરી સામગ્રીઃ ટામેટા, લસણ, મીઠું-મરચું અને ચાટ મસાલો, 2 ચમચી તેલ
Tomato Chutney માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે
આ ચટણીમાં ટામેટાના મનપસંદ આકારના ટુકડા કરી શકાય છે
ટામેટાની ચટણી રસાવાળી અને સૂકી એમ બંને પ્રકારે કરી શકાય છે