તુલસીના ધાર્મિક મહત્વ જેટલું જ છે તેનું ઔષધિય મહત્વ
તુલસીમાં રહેલા Medicinal benefits તેને રામબાણ ઔષધ બનાવે છે
તુલસીને પ્રાચીનકાળથી એક અગત્યનું આયુર્વેદિક ઔષધ ગણવામાં આવે છે
તુલસીના પાંદડા અને તુલસીનો રસ એક ઉત્તમ ઔષધી છે
શરદી-ખાંસી જેવા રોગોમાં તુલસી એક શ્રેષ્ઠ ઔષધ છે
તુલસીના સતત સેવનથી શરીરની રોગ પ્રતિકારકતા વધે છે
તુલસીના સેવનથી માનસિક સ્વસ્થતા પણ વધે છે