જામનગરના જામજોધપુરમાં ખાબક્યો બે ઈંચ વરસાદ
ભારે વરસાદ બાદ જામજોધપુરમાં ભરાઈ ગયા પાણી
અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો ભારે પરેશાન
ખરાવાડ વોંકળીમાં અનેક વાહનો ફસાઈ ગયા
બહુચરાજી મંદિર પાસે પાણીમાં ફસાઈ ગઈ કાર
પાણીમાં ફસાયેલા વાહનો JCBની મદદથી કઢાયા