મહા કુંભ મેળો: પ્રયાગરાજમાં દર 144 વર્ષે યોજાતો આ સૌથી મોટો અને શુભ મેળો છે
પૂર્ણ કુંભ મેળો: દર 12 વર્ષે ચારેય સ્થળોએ યોજાય છે.
અર્ધ કુંભ મેળો: પ્રયાગરાજ અને હરિદ્વારમાં દર છ વર્ષે યોજાય છે
માઘ મેળો: પ્રયાગરાજમાં માઘ મહિના (જાન્યુઆરી-ફેબ્રુઆરી) દરમિયાન યોજાતો વાર્ષિક કાર્યક્રમ.
મહા કુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરી,2025 (પોષ પૂર્ણિમા)ના રોજ યોજાશે
આ મહા કુંભ મેળો 26 ફેબ્રુઆરી, 2025 (મહા શિવરાત્રી)ના રોજ પૂર્ણ થશે
આ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાના છે