વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થયા

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આ પ્રસંગે શુભેચ્છા પાઠવી અને 11 વર્ષના સુશાસનની સિદ્ધિઓ વર્ણવી

આખું પુસ્તક લખી શકાય એટલી PM મોદીની સિદ્ધિઓ છે - C.R. Patil

જવાહરલાલ નહેરુના 18 વર્ષ કરતા વધુ કામ PM મોદીના 11 વર્ષમાં થયા - C.R. Patil

કલમ 370, ત્રિપલ તલાક નાબૂદ કરનારી આ સરકાર છે - C.R. Patil

ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા ઉડાવ્યા છે - C.R. Patil

દેશના ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર અપાય છે - C.R. Patil

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

સુરતને PM મોદીએ આપી રૂ. 18,800 કરોડના વિકાસકામોની ભેટ

વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે કરો ઉજવણી

Gujaratfirst.com Home