કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે AC 20-28 ડિગ્રી સે. વચ્ચે સેટ કરવાની જાહેરાત કરી છે

વડાપ્રધાન મોદીના વિકસિત ભારત @ 2047ના વિઝનના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે

વિવિધ દેશોમાં AC ના Minimum Temperature માટેના નિયમો 

જાપાન જેવા દેશમાં AC તાપમાનની લઘુત્તમ મર્યાદા 28 ડિગ્રી સેલ્સિયસ નક્કી કરવામાં આવી છે

ચીનમાં AC તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું ન રાખવાની ભલામણ કરવામાં આવે છે

અમેરિકાના કેલિફોર્નિયામાં ઉનાળા દરમિયાન એસી તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાની મનાઈ છે

ઈટાલી એ જાહેર ઈમારતોમાં AC નું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નક્કી કર્યુ છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home