પાકિસ્તાનની ખેર નહીં, દેશની દરિયાઈ સુરક્ષામાં અભૂતપૂર્વ વધારો
હજીરા પોર્ટ પહોંચ્યું યુદ્ધ જહાજ INS સુરત, ભારતીય નેવી દ્વારા સ્વાગત કાર્યકમ યોજાયો
20 એલીએમએસટીઈસી 2D/3D રડાર, આઈએનએસ સુરત 7,400 ટન વજન ધરાવે છે
લંબાઈ 163 મીટર છે જોકે આ જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે
INS સુરત ચાર ઇન્ટરસેપ્ટર બોટ સાથે 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને રાખવાણી ક્ષમતા ધરાવે છે
એક જ વારમાં તે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે
અરબ સાગરમાં ભારતે કર્યું હતું INS Surat યુદ્ધ જહાજથી સફળ મિસાઈલ પરીક્ષણ