સાવરકુંડલા પંથકમાં સતત 8 માં દિવસે કમોસમી વરસાદ
ગામડાઓમાં મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ..
અભરામપરા, જાબાળ, આંબરડી, કૃષ્ણગઢ ગામમાં ધોધમાર વરસાદ
કાળઝાળ ઉનાળામાં આવ્યું નદીમાં પ્રથમ પૂર
અભરામ પરા ગામની ભગરડી નદીમાં આવ્યું ઘોડાપુર
પૂર આવવાથી વાહનવ્યવહાર થયો બાધિત.
ખેતીપાકોને વ્યાપક નુકશાની સાથે ખાબક્યો વરસાદ