લીલીયાના ભોરીંગડા ગામમાં ઘૂસ્યા નદીના પાણી
નાના લીલીયાથી લોકી જવાનો માર્ગ થયો પ્રભાવિત
હડમતિયા-દેવકા વચ્ચે ભારે પ્રવાહથી 25 બકરી નદીમાં તણાઈ
ધાતરવડી ડેમ-2 ના 7 દરવાજા ખોલવામાં આવ્યા
શેઢાવદરથી લીલીયા જવાનો માર્ગ થઈ ગયો બંધ
ભોરીગડા ગામમાં ST બસ પાણીમાં ફસાઈ
કોઝવના કામના લીધે અપાયું હતું ડાયવર્ઝન