શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'STREE 2'સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે

મનાઈ રહ્યું છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં પહેલા જ દિવસે 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે

ફિલ્મનો જોયા બાદ દર્શકો પણ તેને બ્લોકબસ્ટર કહી રહ્યા છે

આ સાથે જ હવે 'STREE 2' ની OTT રિલીઝ પર એક મોટું અપડેટ આવ્યું છે

તમને જણાવી દઈએ કે નેટફ્લિક્સ ઈન્ડિયાએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે

આ સાથે કેપ્શન આપવામાં આવ્યું હતું કે, 'તે શ્રદ્ધા છે, તે કંઈ પણ કરી શકે છે'

નેટફ્લિક્સ તરફથી આ સંકેતથી કહી શકાય છે કે રિલીઝ પછી ફિલ્મ તે પ્લેટફોર્મ પર જ આવશે 

અન્ય ફિલ્મોની જેમ 'STREE 2' પણ રિલીઝના બે મહિના પછી નેટફ્લિક્સ પર રિલીઝ થશે

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ'STREE 2' પહેલી ફિલ્મ 'STREE'ની સિક્વલ છે

ચાહકો 'STREE 2' ને પહેલા કરતા વધુ સારી ગણાવી રહ્યા છે

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home