'HBK AI સમિટ 2.0' માં શિક્ષકોની નેતૃત્વ ક્ષમતા પર વિશેષ પેનલ ચર્ચા યોજાઈ.

 "શિક્ષણનું ભવિષ્ય ટેક્નોલોજી અને માનવ મૂલ્યોથી સજ્જ શિક્ષકો નક્કી કરશે" - હર્ષ કપાડિયા.

AMA ખાતે આયોજિત સમિટમાં વર્ગખંડમાં AI ના સફળ ઉપયોગ પર પ્રેઝન્ટેશન રજૂ કરાયા.

નવી તાલીમ મેળવવા માટે સમિટમાં હાજર 400થી વધુ શિક્ષકોનો અદભુત પ્રતિસાદ.

ChatGPT, Claude અને Canva AI જેવા અગ્રણી ટૂલ્સ પર શિક્ષકોને હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ અપાઈ.

100 વર્ષના ભવ્ય વારસા સાથે ભવિષ્યની શિક્ષણ વ્યવસ્થાને નવી દિશા આપતું HBK મેનેજમેન્ટ.

ભોજપુરી ક્વીન મોનાલિસાનો સાડીમાં કીલર અંદાજ

Independence Day 2026: ગુજરાતભરમાં 80 મા સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી, મંત્રીઓ અને મહાનુભાવો દ્વારા કરાયું ધ્વજવંદન

80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો

Gujaratfirst.com Home