બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

ઉર્વશી આ વર્ષે ઓફ-શોલ્ડર ગ્લિટર ગાઉનમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી.

આ આકર્ષક બોડીફિટ ગાઉન વિયેતનામના પ્રખ્યાત ડિઝાઈનર 'જોલી-પોલી' (Joli-Poli) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ઉર્વશીએ તેના લુકને વધુ ફેરી-ટેલ જેવો બનાવવા માટે માથા પર એક ચમકતો ટિયારા પહેર્યો હતો

આ પાંચમી વખત છે જ્યારે ઉર્વશીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ભારતનું નામ રોશન કર્યું છે.

તેના ડ્રેસની સાથે ઉર્વશીએ એક અનોખી ડિઝાઇનનું ક્લચ પર્સ કેરી કર્યું હતું, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું હતું.

ઉર્વશીનો આ લુક સામે આવતા જ ફેન્સ તેના વખાણ કરતા થાકી નથી રહ્યા.

ઉર્વશીનો આ લુક તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન

Gujaratfirst.com Home