ઉર્વશી રૌતેલાના ફેક વીડિયોએ મચાવી ખળભળાટ!
સોશિયલ મીડિયા પર જે વીડિયોને MMS ગણાવવામાં આવી રહ્યો છે, તે હકીકતમાં ઉર્વશીની આગામી ફિલ્મનો એક સીન છે.
વિવાદ વધતા ઉર્વશી રૌતેલાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને ફેક હોવાનું જણાવ્યું છે.
અભિનેત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે કેવી રીતે ટેક્નોલોજીનો ઉપયોગ સેલિબ્રિટીઝને બદનામ કરવા માટે થઈ રહ્યો છે.
આ ઘટના બાદ ઉર્વશીના ફેન્સ સોશિયલ મીડિયા પર તેને સપોર્ટ કરી રહ્યા છે અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી રહ્યા છે
ફેક વીડિયો વાયરલ કરનારા તત્વો સામે કાયદાકીય પગલાં લેવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે.
કોઈપણ વાયરલ વીડિયોની પુષ્ટિ કર્યા વિના તેને શેર કરવો જોખમી સાબિત થઈ શકે છે. સાવચેત રહો.