દરેકના રસોઈ ઘરમાં આપણને તજના પત્તા મળી જાય છે 

શું તમને ખબર છે કે આ તજ પત્તાના ઘણા ફાયદા છે 

ગરમ મસાલામાં ઉપયોગમાં લેવાતા તજ પત્તા સુગર ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે

સૂકા તજ પત્તાનો ઉપયોગ ખોરાકમાં થાય છે

તજ પત્તામાં પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, આયર્ન અને કોપર મળી આવે છે

વાસ્તવમાં, તજ પત્તાનો ઉપયોગ મોટાભાગે ખોરાકમાં એટલે કે શાકભાજીમાં થાય છે

તજ પત્તા પેટની સમસ્યાઓ જેમ કે દુખાવો, કબજિયાત, એસિડિટીને ઘટાડે છે

કિડનીમાં પથરી હોય તો પણ તજ પત્તાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે

ઊંઘ ન આવતી હોય તો પણ પાણીમાં તજ પત્તાના તેલના થોડા ટીપાં નાખીને પીવાથી ફાયદો થાય છે

તજ પત્તાના તેલથી માલિશ કરવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home