Plant Tips : છોડને લીલોછમ કરી દેશે બટાકાની છાલ, આ રીતે કરો ઉપયોગ 

મોટાભાગના ઘરોમાં બટાકાની છાલ ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ તે છોડને લીલોછમ બનાવી શકે છે. 

બટાકાની છાલમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને ફૂલોના વિકાસ માટે ફાયદાકારક અન્ય પોષક તત્વો હોય છે.

બટાકાની છાલને નાના ટુકડાઓમાં કાપો. તેમને 2-3 દિવસ માટે તડકામાં સૂકવો અથવા માટીના સીધા જ દાટી દો. 

જો તમે ઇચ્છો તો, છાલને પાણીમાં ઉકાળો, તેને ઠંડુ કર્યો પછી છોડમાં ઉમેરી શકો છો. 

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે વધારો? જાણો સરકારનો ખુલાસો

વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી ક્યારે છે? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

રાત્રે વોકિંગ: જમ્યા પછી ૧૦૦ ડગલાં ચાલવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે?

Gujaratfirst.com Home