Winter Plant Tips : શિયાળામાં તુલસી સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ
શિયાળામાં તુલસીના છોડ ઘણીવાર સુકાઈ જતા હોય છે.
રાત્રે 15°C થી ઓછા તાપમાનમાં તુલસીની ખૂબ જ કાળજી રાખવી પડે છે.
તેને દિવસમાં ઓછામાં ઓછા 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.
માટી પથ્થરવાડીના હોય તેનું ધ્યાન રાખો.
તુલસીના છોડને વધારે પાણી આપવાનું ટાળો. નહીંતર છોડ સુકાઈ જાય છે.
તેમજ ફક્ત મૃત અથવા ક્ષતિગ્રસ્ત પાંદડા જ દૂર કરો.
જીવાતો અને રોગો માટે નિયમિત પણ નિરીક્ષણ કરો તેમજ લીમડાના પાણીનો છંટકાવ કરો.