માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું લાંબી બીમારી બાદ અવસાન.

રાજકારણના 'અજેય' યોદ્ધા: 8 વખત ધારાસભ્ય તરીકે વિજયી બનવાનો વિક્રમ.

રાવપુરામાં 5 અને માંજલપુરમાં 3 જીત સાથે વિકાસના કામોમાં અગ્રેસર.


 નવનિર્માણ આંદોલનના સક્રિય નેતા; 1978ના દૂધ આંદોલનથી થયા હતા જાણીતા.


 'વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ' દ્વારા શિક્ષણમાં ફી નિયમન કાયદો લાવવામાં મહત્વની ભૂમિકા.

 સુરસાગરના 'સર્વેશ્વર મહાદેવ'ની સ્થાપના અને ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો.

ફરાસખાનાના વ્યવસાયથી ધારાસભ્ય સુધીની સફર કરનાર 'કાકા'નું નિધન મોટી ખોટ. 

.

.

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન

Gujaratfirst.com Home