This browser does not support the video element.

વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોનાં મોત નીપજ્યા હતા. 

ગંભીરા બ્રિજ તૂટી જતા કાર, રિક્ષા, બાઇક સહિતનાં વાહનો નદીમાં ખાબક્યા હતા.

આ દુર્ઘટનામાં કેમિકલ ભરેલું એક ટેન્કર તૂટેલા બ્રિજ પર લટકી રહ્યું હતું.

This browser does not support the video element.

બલૂન પદ્ધતિની મદદથી આ ટેન્કરને આજે બ્રિજ પરથી ઉતારી લેવામાં આવ્યું છે. 

એર લિફ્ટિંગ રોલર બેગમાં એર ભરતા ટેન્કર ઊંચું થયું હતું. 

આ કામગીરીનું 4 ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ, રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરાયું.

કંટ્રોલ રૂમથી અધિકારીઓએ નજર રાખી ઓપરેશનનું સંચાલન કર્યું હતું. 

This browser does not support the video element.

આ ઓપરેશન માટે સિંગાપુરથી 3 એન્જિનિયર સહિતની વિશેષ ટીમ બોલાવી હતી.  

27 દિવસ બાદ ગંભીરા બ્રિજ પરથી કેમિકલ ભરેલું ટેન્કર હટાવાયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home