વડોદરાની કવિ દુલા કાગ શાળામાં બેઠકો ફુલ થતાં ‘નો એડમિશન’ બોર્ડ લગાવાયું છે.

આ શાળા કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત PM SHRI યોજનામાં સમાવિષ્ટ છે.

અહીં ખાનગી શાળા જેવી આધુનિક લેબ અને સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ છે.

ઉત્કૃષ્ટ શૈક્ષણિક દેખાવને કારણે આ શાળામાં પ્રવેશ માટે લાંબું વેઇટિંગ લિસ્ટ રહે છે.

વિદ્યાર્થીઓમાં નેતૃત્વ કેળવવા માટે શાળાએ ‘બાળ સંસદ’ જેવી અનોખી પહેલ કરી છે.

વિદ્યાર્થીઓએ ખેલ અને કલા મહાકુંભમાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે.

શાળાની આ સિદ્ધિઓની નોંધ મુખ્યમંત્રી અને BRICS પ્રતિનિધિઓ સુધી લેવાઈ છે. 

Sanand માં 30 હજાર રોપાનું મેગા પ્લાન્ટેશન, ગ્રીન ડ્રાઈવ સફળ

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Gujaratfirst.com Home