IPL 2026માં વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે.
16 મેચમાં 776 રન! 237.23ના સ્ટ્રાઈક રેટ સાથે વૈભવે દરેક બોલરને પરસેવો છોડાવ્યો.
ઓરેન્જ કેપ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ઈમર્જિંગ પ્લેયર સહિત વૈભવે 5 મોટા એવોર્ડ્સ જીત્યા.
મેચ ફી અને પ્રાઈઝ મની મળીને વૈભવની આ સીઝનની કુલ કમાણી 3.10 કરોડ રૂપિયાને પણ વટાવી ગઈ છે!
'સુપર સ્ટ્રાઈકર' બનવા બદલ વૈભવને 10 લાખ રૂપિયાની સાથે એક લક્ઝરી ટાટા સીએરા કાર પણ મળી.
માત્ર 15 વર્ષની ઉંમરે કરોડોનું ઈનામ જીતીને વૈભવે ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.