15 વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનું વતનમાં શાનદાર સ્વાગત, જુઓ ફોટા
IPL માં પોતાની બેટિંગથી ધૂમ મચાવ્યા બાદ, 15 વર્ષનો ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી તેના વતન તાજપુર પરત ફર્યો છે.
વૈભવના આગમનને લઈને ગામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ચાહકોએ તેમનું ભવ્ય અને ગરમજોશીભર્યું સ્વાગત કર્યું હતું.
સેલ્ફી અને વૈભવની એક ઝલક મેળવવા માટે ચાહકોની મોટી ભીડ જામી હતી.
વૈભવ સૂર્યવંશીના ઓટોગ્રાફ લેવા માટે પણ ચાહકો તેના ઘરે પહોંચ્યા હતા.