વૈભવ તનેજા સમગ્ર વિશ્વમાં હાઈએસ્ટ પેડ CFO છે
વૈભવને $139.5 મિલિયન જેટલી વાર્ષિક ચૂકવણી કરવામાં આવી છે
સત્યા નડેલા માઈક્રોસોફ્ટના CEO તરીકે $79.1 સેલરી પેકેજ મેળવી રહ્યા છે
સુંદર પિચાઈ ગૂગલના CEO તરીકે $10.7 મિલિયન સેલરી પેકેજ મેળવી રહ્યા છે
ટેસ્લામાં જોઈનિંગ વૈભવ તનેજા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો
સોલાર સિટી ટેસ્લામાં મર્જર થઈ તેના લીધે વૈભવ તનેજા ટેસ્લામાં જોડાયા
અત્યારે Vaibhav Taneja ભારતમાં ટેસ્લાના આગમનની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે