વલસાડના સાંસદ ધવલ પટેલની ડુંગરડા-વઘઈ ટ્રેનમાં ખાસ સફર
સાંસદ ધવલ પટેલે વીઆઈપી સુવિધાને બદલે જનરલ કોચમાં મુસાફરો સાથે બેસીને તેમની સમસ્યાઓ સાંભળી
મુસાફરી દરમિયાન આદિવાસી સમાજના લોકો અને વડીલો સાથે રેલવે સુવિધાઓ અને પરિવહન અંગે ચર્ચા કરી.
ડુંગરડા ખાતેના 110 વર્ષ જૂના રેલવે પુલનું સ્થળ પર નિરીક્ષણ કરી તેની મરામત માટે રેલવે મંત્રાલયમાં રજૂઆતની ખાતરી આપી.
સાંસદને પોતાની વચ્ચે જોઈને સ્થાનિક વડીલો અને માતા-પિતા ભાવુક થયા, તેમણે સાંસદને આશીર્વાદ આપી કાર્યની પ્રશંસા કરી.
મુસાફરોની સલામતી અને સુવિધા વધારવા માટે જરૂરી માળખાકીય સુધારાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી.
મુસાફરોની સલામતી અને સુવિધા વધારવા માટે જરૂરી માળખાકીય સુધારાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી.