દાહોદમાં વડાપ્રધાન મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને ભગવાન બીરસા મુંડાની પ્રતીમાં ભેટ આપી
વડાપ્રધાનને ઓપરેશન સિંદૂરની ફોટો ફ્રેમ ભેટ અપાઈ
વડાપ્રધાન મોદીને હસ્તકલાના નમૂના તરીકે ફાનસની ભેટ આપવામાં આવી
વડાપ્રધાન મોદીના હાથે ચાંદીનું કડું પહેરાવીને તેમનો આદર કરાયો
બ્રહ્મકુમારી સમુદાયના અગ્રણી તરફથી વડાપ્રધાનને આધ્યાત્મિક તસવીરની ભેટ અપાઈ
વડાપ્રધાન મોદીને વીરતાના પ્રતીક સમાન ગદા અને તીર કામઠાની ભેટ આપવામાં આવી