વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે
વડાપ્રધાને X પર મહિલા ઉત્કર્ષનો 51 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે
વિવિધ કલ્યાણકારી યોજનાઓએ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે- PM Modi
ઉજ્જવલા યોજનાથી કરોડો મહિલાઓને મફત LPG કનેક્શન મળતા તેમના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં સુધારો થયો
બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનથી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ મહિલાઓને સ્વરોજગાર માટે સરળ લોન આપીને આર્થિક સશક્તિકરણમાં વધારો કર્યો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામે ઘર માલિકીથી તેમની સામાજિક સુરક્ષા મજબૂત થઈ