Vastu Tips: ઘરની નકારાત્મકતા દૂર કરવા માટે જાણી લો આ 5 ખાસ નિયમો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના વાતાવરણને સકારાત્મક રાખવા માટે મીઠું રાખવું શુભ માનવામાં આવે છે.
પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતો કપૂર ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મકતા દૂર કરવામાં મદદ કરે છે
પૂજાના સમયે ધૂપ અને અગરબત્તી પ્રગટાવવાથી તેની સુગંધ ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા લાવે છે.
ઘરમાં તુલસી અને અન્ય છોડ રાખવા શુભ માનવામાં આવે છે, પરંતુ સૂકા છોડ ઘરમાં ન રાખવા જોઈએ.
સવાર અને સાંજ ઘરના મંદિરમાં દીપક પ્રગટાવવાની પરંપરા અંધકાર અને નકારાત્મકતાને દૂર કરવાની પ્રતીક માનવામાં આવે છે.
આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે.