ઘરમાં અરીસો કઈ દિશામાં રાખવો જોઈએ?
અરીસો હંમેશા ઉત્તર કે પૂર્વ દિવાલ પર લગાવો, જે સુખ-સમૃદ્ધિ વધારે છે.
મેઈન ડોરની બિલકુલ સામે અરીસો ન રાખવો, તેનાથી ઘરમાં આવતી સકારાત્મક ઉર્જા પાછી ફરે છે.
પલંગની સામે અરીસો ન હોવો જોઈએ; સૂતી વખતે પ્રતિબિંબ દેખાય તો ઊંઘ અને સ્વાસ્થ્ય બગડી શકે છે.
ઘરમાં ક્યારેય તિરાડવાળો અરીસો ન રાખો, તે નકારાત્મકતા અને તણાવનું કારણ બને છે.