Veer Pahadia ની Aston Martin DB11નો સ્ટ્રીટ ડોગે કર્યો પીછો
સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ યુઝર્સે કરી રંગબેરંગી કોમેન્ટ્સ
એક યુઝરે લખ્યું કે, સ્ટ્રીટ ડોગની ઓરા કંઈક વિશિષ્ટ છે
બીજા યુઝરે લખ્યું કે, સ્ટ્રીટ ડોગ Veer Pahadia નો સાચો ફેન છે
ત્રીજા યુઝરે લખ્યું કે, સ્ટાર અને તેની લક્ઝરી કાર કરતા આ ડોગ વધુ ધ્યાન ખેંચી રહ્યો છે
Veer Pahadia એ અક્ષય કુમાર સાથે Sky Force થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ છે
Veer Pahadia ની Aston Martin DB11 ની કિંમત 3.79 કરોડ રૂપિયા છે