'ચક દે ઈન્ડિયા'ની અભિનેત્રી વિદ્યા માલવડેનો ગ્લેમરસ બિકીની અવતાર

 52 વર્ષની ઉંમરે પણ વિદ્યાની ફિટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. 

યોગા ક્વીન વિદ્યા એક સર્ટિફાઈડ યોગા ઇન્સ્ટ્રક્ટર છે, અને આ અદભૂત ફિગર પાછળ તેનું નિયમિત યોગાભ્યાસ કારણભૂત છે.

અભિનેત્રીને દરિયાકિનારો ખૂબ જ પસંદ છે, તેના સોશિયલ મીડિયા પર બીચ વેકેશનની ગ્લેમરસ તસવીરો છવાયેલી રહે છે.

ફિલ્મોમાં સીધી-સાદી દેખાતી વિદ્યા રીયલ લાઈફમાં અત્યંત બોલ્ડ અને સ્ટાઈલિશ લાઈફસ્ટાઈલ જીવે છે.

સોશિયલ મીડિયા સેન્સેશન ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટે વાયરલ થઇ રહ્યા છે.

વિદ્યાની આ તસવીરો પર ફેન્સ 'ફાયર' અને 'હાર્ટ' ઈમોજીસ મોકલી રહ્યા છે.


પ્રિન્ટેડ બિકીની અને વિદ્યાનો બોલ્ડ અંદાજ, ગ્લેમરમાં લગાવ્યા ચાર ચાંદ.

Spices: અનેક ગુણોથી ભરપૂર છે મોટી ઈલાયચી

દિલ્હીમાં 15 કરોડની ડિજિટલ અરેસ્ટ

Plant Tips : ઘરમાં ઉગાડો આ 5 છોડ, હવા શુદ્ધ કરવામાં કરશે મદદ

Gujaratfirst.com Home