રશ્મિકા અને વિજય લગ્ન કરવા જઈ રહ્યા છે.
સુંદર ફૂલોની સજાવટ, રશ્મિકા-વિજયના હલ્દી સેરેમનીની જુઓ તસવીરો
બંનેના લગ્ન પહેલા હલ્દી સેરેમની યોજાશે. તેની તસવીરો સામે આવી છે.
રશ્મિકા અને વિજયે સોશિયલ મીડિયા એકાઉન્ટની સ્ટોરીમાં તસવીરો શેર કરી છે.
તસવીરમાં પીળા થીમ પર સજાવટ જોઈ શકાય છે.
બંને સ્ટાર્સના ચાહકો દુલ્હન અને વરરાજાની એક ઝલક જોવા માટે ઉત્સુક છે.