અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું દુ:ખદ અવસાન થયું હતું.

DNA ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સ્વ. વિજયભાઈ રૂપાણીના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો.

This browser does not support the video element.

સ્વ. વિજયભાઈ રૂપાણીના મૃતદેહને રાજકોટ લવાયો, જ્યાં અંતિમ દર્શન, અંતિમ વિધિ યોજાઈ. 

અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ મોટા નેતાઓ હાજર રહ્યા. 

સાંજે 4-5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન, સાંજે 5-6 વાગ્યા સુધી અંતિમયાત્રા યોજાશે.  

સ્વ. વિજય રૂપાણીના નિધનથી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાં બાળકો પણ રડી પડ્યા છે. 

નર્મદાનાં શારદાબેન તડવી વિજયભાઈને દર વર્ષે રાખડી બાંધતા હતા. વિજયભાઈ SOU જાય ત્યારે શારદાબેનને મળતા હતા.

સ્વ. વિજયભાઈ રૂપાણીના ગુરુ અને ઇન્દ્રેશ્વર મહાદેવના મહંત રામાનંદી બાપુ પણ રાજકોટ પહોંચ્યા છે.

સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને રાજકોટ પોલીસ દ્વારા રાષ્ટ્રીય સન્માન અપાયું. 

This browser does not support the video element.

મોક્ષરથમાં સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં રાજકોટવાસી અંતિમ દર્શન કરવા પહોંચ્યા.

અંતિમ યાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો. સમગ્ર રૂટ પર લોકોએ પુષ્પ અર્પણ કરી પૂર્વ સીએમને શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home