અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનું અવસાન થયું હતું. આજે અંતિમ દર્શન યોજાયા.

રાજકોટ નિવાસસ્થાને સ્વ. પૂર્વ CM વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શનનું આયોજન કરાયું હતું. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વ. પૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. 

તેમણે સો. મીડિયા પર ટ્વીટ કર્યું, લખ્યું- શિસ્તબદ્ધ સાથીને ગુમાવવા બદલ ખોટ... 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્વ. પૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી. 

રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વ. પૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી. 

કેન્દ્રીયમંત્રી CR પાટીલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ સહિતનાં મંત્રી, નેતાઓ હાજર રહ્યા.

મોનાલિસાએ શોર્ટ ડ્રેસમાં બતાવ્યો પોતાનો ગ્લેમરસ અંદાજ, તસવીરો જોઈ ફેન્સ થયા દિવાના

Salangpur Hanumanji Darshan: પુરુષોત્તમ માસ નિમિતે કષ્ટભંજન દાદાનો દિવ્ય શણગાર

Ahmedabad Plane Crash: : 12 જૂન 2025 નો એ કાળો દિવસ, જેણે સૌને હચમચાવી દીધા હતા!

Gujaratfirst.com Home