નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!
વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હવે વિરાટના નામે.
દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડેમાં વિરાટે આ મહાન સિદ્ધિ હાંસલ કરી.
નંબર-3 પર રમતા કોહલીએ અત્યાર સુધીમાં કુલ 46 સદી ફટકારી છે.
વિરાટે આ મામલે પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને પછાડી દીધા.
સચિન તેંડુલકરે નંબર-3 પોઝિશન પર રમતા કુલ 45 સદી ફટકારી હતી.
લગભગ દરેક મેચમાં વિરાટ કોઈને કોઈ રેકોર્ડ તોડતા જ રહે છે.
વિરાટની નજર હવે સચિનના 'સદીના શતક' (100 સદી)ના મહારેકોર્ડ પર હશે!
ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં સચિન તેંડુલકરે કુલ 100 સદી ફટકારી છે.