BB 18 માં Vivian Dsena બ્યન્યો એગ્રેસિવ, ચુમને પહોંચાડી ઈજા તો કરણવીર થયો ગુસ્સે

વિવિયન આક્રમક થયો, અભિનેત્રીને માથામાં ઈજા થઈ, કરણવીર ગુસ્સે થયો

બિગ બોસ 18 માં ટિકિટ ટુ ફિનાલે જીતવા માટે જંગ ચાલી રહી છે. વિવિયન અને ચુમ વચ્ચે સ્પર્ધા

આ ટાસ્ક દરમિયાન બંને આક્રમક મોડમાં જોવા મળ્યા. છેલ્લા ૩ મહિનાથી શાંત રહેતો વિવિયન હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયો

વિવિયન અને ચૂમ આ ટાસ્કમાં એકબીજાને હરાવવા માટે લડી રહ્યા છે. દરમિયાન ચૂમને ઇજા થઈ જાય છે.

This browser does not support the video element.

શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં વિવિયન આક્રમકતામાં સ્ટ્રેચર ખેંચતો જોવા મળે છે.

વિવિયન ચૂમને દૂર કરવાનો પ્રયાસ કરે છે અને સ્ટ્રેચરને જોરશોરથી ફેરવે છે, પરંતુ ચૂમ ઘાયલ થાય છે. આ જોઈને કરણવીર ગુસ્સે થઈ જાય છે.

ચૂમને ઘાયલ જોઇ કરણવીર ગુસ્સે થાય છે અને વિવિયનને ચલેન્જ કરે છે કે મારી સાથે આવું કરીને બતાવ

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home