વધતા વજનથી પરેશાન છો? ખોટી આદતો છોડવાનો સમય આવી ગયો છે.

ખાવાની સાથે સોડા કે કોલ્ડ ડ્રિંક લેતા હોવ તો ચેતી જજો, તે કેલરી વધારે છે.

મેંદાથી બનેલી વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે, પણ તે વજન ઝડપથી વધારે છે.

મીઠાઈ કે ખાંડનું વધુ પડતું સેવન વજન ઘટાડવામાં અવરોધરૂપ છે.

 પેકેટ બંધ સૂપ કે પ્રોસેસ્ડ મીટ ખાવાનું ટાળો, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

જંક અને તળેલું ખાવાનું બંધ કરો, જેમાં ટ્રાન્સ ફેટ વધુ હોય છે.

ડાયટમાં પાલક, મસૂરની દાળ, લીંબુ અને સફરજન જેવા હેલ્ધી ખોરાક ઉમેરો.

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

મેટાલિક લુકમાં છવાઈ ગઈ અશનૂર કૌર, જુઓ સ્ટાઇલિશ ફોટા

Ahmedabad Rath Yatra 2026: જગન્નાથ મંદિરમાં ભક્તિ અને ભોજનનો સંગમ! માલપુવા સહિત વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ , જુઓ Photos

Gujaratfirst.com Home