અમદાવાદના રખિયાલ અને સરસપુરમાં પાણીનો પોકાર
દસથી વધુ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા
ટેક્સ ભરવા છતાં પૂરતું પાણી ન આવતું હોવાના આક્ષેપ
રસોઈ અને નાહવા માટે પણ પાણી આવતું નથી
સ્થાનિક લોકો અને મહિલાઓ ધરણા કરી વિરોધ નોંધાવ્યો
આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસની આપી ચીમકી