ગુજરાતમાં હવામાન લઈને આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ
અમદાવાદ શહેરમાં આજનું તાપમાન 44 ડિગ્રી આગાહી
આગામી 24 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી
3 થી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર ,કચ્છ કમોસમી વરસાદની આગાહી
બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત વરસાદની આગાહી
વડોદરા ,વલસાડ, નવસારી વિસ્તારમાં વરસાદની આગાહી
રાજસ્થાન સાઇકલોન શરૂ થવાના કારણે વરસાદનું આગાહી
શરૂઆતના 2 દિવસ 20 થી 40 સ્પીડ પવન રહેશે
આગામી 5 દિવસ બાદ 50 ગતિએ રહેશે પવન
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે ફૂંકાશે ભારે પવન