વેબ એક્ટ્રેસ પ્રાજક્તાએ સાડીમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ
ઉલ્લુ એપ એકટ્રેસ પ્રાજક્તા દુસાનેના ગ્લેમરસ ફોટો વાયરલ થતા રહે છે
આ તસવીરમાં પ્રાજક્તાએ પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે
પ્રાજક્તા ઉલ્લુ એપની સૌથી બોલ્ડ અને બ્યૂટીફુલ એકટ્રેસ છે.
તેણે સાડીમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
આ તસવીરમાં પ્રાજક્તાખૂબ જ કિલર લાગી રહી છે.
અભિનેત્રીની આ તસવીરે ઈન્ટરનેટ પર હલચલ મચાવી છે.