વડાપ્રધાન મોદીએ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે
પીએમ નરેન્દ્રભાઈ મોદી હાલ ઇટાલીના બે દિવસના પ્રવાસે છે
ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું
મેલોનીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું, "મારા મિત્રનું સ્વાગત છે."
છેલ્લા કેટલાક વર્ષોમાં, બંને નેતાઓએ ભારત-ઇટાલી સંબંધોને એક નવી દિશા આપી છે
PM મોદીએ X-પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ મુલાકાત ભારત અને ઇટાલી વચ્ચે સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે