2007માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નગ્રંથીથી બંધાયા હતા
આ સ્ટાર કપલ આ વર્ષે ઉજવી રહ્યું છે 18મી વેડિંગ એનિવર્સરી
ઐશ્વર્યા રાયે પોસ્ટ કરેલ વ્હાઈટ ઈમોજી વિશે થઈ રહ્યું છે બઝિંગ
આ વર્ષે અભિષેક બચ્ચન તરફથી કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરાઈ નથી
ગત વર્ષે ઐશ્વર્યાએ વેડિંગ એનિવર્સરી પર રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી
અભિષેક બચ્ચને પણ ગત વર્ષે રેડ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી હતી
અભિષેકના લગ્નજીવન પર અફવાઓ ન ફેલાવા અમિતાભ આપી ચૂક્યા છે ચેતવણી