ઇન્કમ ટેક્સ અને TDS વચ્ચેનો તફાવત

ઇન્કમ ટેક્સ એ વ્યક્તિની વાર્ષિક આવક પર સરકાર દ્વારા વસૂલવામાં આવતો ડાયરેક્ટ ટેક્સ છે

TDS (Tax Deducted at Source) એ આવકના સ્ત્રોત પર જ કાપી લેવામાં આવતો ટેક્સ છે

આવકની ગણતરી કરીને ટેક્સ ચૂકવવાની જવાબદારી ટેક્સપેયરની પોતાની રહે છે

TDSમાં પગાર કે ભાડા જેવી રકમ મળે તે પહેલા જ ટેક્સની રકમ કાપી લેવામાં આવે છે

TDS કપાઈ જવાનો અર્થ એ નથી કે ઇન્કમ ટેક્સની તમામ જવાબદારી પૂરી થઈ ગઈ છે

ઇન્કમ ટેક્સ ભરતી વખતે કપાયેલા TDSની રકમને કુલ ટેક્સની રકમમાંથી બાદ કરવામાં આવે છે

TDS ટેક્સ ચોરી અટકાવવામાં અને સરકારને નિયમિત આવક પૂરી પાડવામાં મદદ કરે છે

Happy Mother's Day: બોલિવૂડની એ માતાઓ જેણે બદલી નાખી 'મા' ની વ્યાખ્યા!

ફાતિમા સના શેખના ફેશન સિક્રેટ્સ: જાણો તેના વોર્ડરોબની ખાસ વસ્તુઓ

Expensive Mangoes: દેશની સૌથી મોંઘી કેરીનો સ્વાદ તમે ચાખ્યો?

Gujaratfirst.com Home